પાર્કિંગની સ્લિપ આવે એ પહેલાં રિવ્યૂ
CG Roadના ક્લિનિકથી SG Highwayના વીકએન્ડ કૅફે સુધી અમદાવાદના ગ્રાહકો ઝડપથી નીકળી જાય છે. બહાર ગયા પછી “Google પર રિવ્યૂ કરજો” યાદ રહેતું નથી. ડેસ્ક પર NFC કાર્ડ હોય તો સારો અનુભવ તાજો હોય ત્યારે રિવ્યૂ સરળ બને છે.
અમે ગુજરાતથી GST બિલ સાથે મોકલીએ છીએ. કૅટલોગની ફિનિશ પસંદ કરો કે લોગો મોકલો; ચિપ તમારા Google રિવ્યૂ URL પર સેટ થાય છે અને ડૅશબોર્ડનું પહેલું વર્ષ સામેલ છે.